કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની પલ્લી ગ્રામ પંચાયત ભારતની પ્રથમ કાર્બન ન્યૂટ્રલ પંચાયત છે ?

રાજસ્થાન
જમ્મુ કાશ્મીર
હરિયાણા
પુડુચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ટેમ્પલ 360 વેબસાઈટ લૉન્ચ કરી ?

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP