Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે. બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ___ મીટર ચાલવું પડે. 175 180 110 165 175 180 110 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. નરેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર ગજેન્દ્ર નાગેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District I think I ___ this article. read had been reading have read would read read had been reading have read would read ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'નવા કપડાં પહેરી તે રૂઆબભેર ચાલ્યો.' - આ વાક્યમાં 'રૂઆબભેર' શું છે ? વિશેષણ સંયોજક કૃદંત ક્રિયાવિશેષણ વિશેષણ સંયોજક કૃદંત ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? મનુભાઈ પંચોળી રાજેશ વ્યાસ રમણભાઈ નીલકંઠ મધુસુદન ઠક્કર મનુભાઈ પંચોળી રાજેશ વ્યાસ રમણભાઈ નીલકંઠ મધુસુદન ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP