GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જીએસટીમાં ઈ વે બિલની જોગવાઈના સંદર્ભમાં નીચેના પૈકી કયું સાચું છે ?

ઈ વે બિલ 1લી જુલાઈ, 2018થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી એપ્રિલ, 2017થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી એપ્રિલ, 2018થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.
ઈ વે બિલ 1લી એપ્રિલ, 2019થી આંતર રાજ્ય સપ્લાય માટે ફરજિયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય હિસાબી ધોરણ (Ind AS) - 2 બધા જ પ્રકારની ઈન્વેન્ટરી (સ્ટોક)ને લાગુ પડે છે સિવાય કે -

બાંધકામ કરારથી ઉદ્ભવતુ ચાલુકામ કે સીધા સેવા કરારનો સમાવેશ કરે છે.
લણણીના સમયની કૃષિપ્રવૃત્તિઓ કે કૃષિ પેદાશ સંબંધિત જૈવિક સંપત્તિ
આપેલ તમામ
નાણાંકીય સાધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
CGST Act, 2017 ની કલમ 7(1) મુજબ, નીચેના પૈકી કયું ‘સપ્લાય’ (પૂરો પાડેલ)માં સમાવિષ્ટ નથી ?

તમામ પ્રકારના પુરા પાડવામાં આવેલ માલ અથવા સેવા અથવા બંને
અવેજના બદલામાં આયાત કરવામાં આવતી સેવા, કે જે ધંધાની સગવડતા કે કૉર્સમાં ન આવે.
શિડ્યુલ 1 માં દર્શાવેલ પ્રવૃત્તિઓ કે જેમાં માલ પૂરો પાડવો અથવા સેવા પૂરી પાડવી જેવી પ્રવૃત્તિઓ.
શિડ્યુલ 1 માં નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ અથવા અવેજ સિવાય આપવામાં આવેલ સંમતિઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સીમાંત પડતર પધ્ધતિની વિશેષતા / વિશેષતાઓ કઈ છે ?
(I) કુલ પડતરને સ્થિર અને ચલિત વિભાજીત કરવું કે જેમાં અર્ધ ચલિત પડતરનો ભાગ પણ હોય.
(II) તૈયાર માલ, ચાલુ કામ જેવા સ્ટોકનું મૂલ્યાંકન ચલિત પડતરના ધોરણે હોય.
(III) સ્થિર પડતર એ ખર્ચ થયા બાદ તુરંત જ માંડી વાળવામાં આવે છે કે જેથી પેદાશની પડતર કે સ્ટોકમાં તેનું સ્થાન મળતું નથી.

માત્ર (I) અને (II)
આપેલ તમામ
માત્ર (I)
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP