કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક ક્યારે મનાવાય છે ? 27 એપ્રિલ 28 એપ્રિલ 29 એપ્રિલ 30 એપ્રિલ 27 એપ્રિલ 28 એપ્રિલ 29 એપ્રિલ 30 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતની પ્રથમ વેક્યુમ આધારિત સીવર સિસ્ટમ ક્યા શહેરમાં શરૂ કરાશે ? પટના આગ્રા વારાણસી મુંબઈ પટના આગ્રા વારાણસી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય ચેતના દિવસ (International Day of Conscience) ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 15 એપ્રિલ 8 એપ્રિલ 10 એપ્રિલ 5 એપ્રિલ 15 એપ્રિલ 8 એપ્રિલ 10 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ? રશિયા યુક્રેન શ્રીલંકા નેપાળ રશિયા યુક્રેન શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ભગવાન હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું ? ભરૂચ જુનાગઢ મોરબી અમદાવાદ ભરૂચ જુનાગઢ મોરબી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા પ્રખ્યાત કવિને હિન્દી કવિતા સંગ્રહ ‘મૈં તો યહાં હું’ માટે સરસ્વતી સન્માન 2021 એનાયત કરાશે ? પ્રો.વિદ્યાધર મિશ્રા પ્રો.રામદરશ મિશ્રા પ્રો.શંકરદેવ આચાર્ય પ્રો.રામચરણ શર્મા પ્રો.વિદ્યાધર મિશ્રા પ્રો.રામદરશ મિશ્રા પ્રો.શંકરદેવ આચાર્ય પ્રો.રામચરણ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP