કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ક્યા દેશમાં નવું ભારતીય દૂતાવાસ ખોલવાની મંજૂરી આપી ? લિથુઆનિયા ઈરાન ઉત્તર કોરિયા સીરિયા લિથુઆનિયા ઈરાન ઉત્તર કોરિયા સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ પેગ્વિન દિવસ ક્યારે મનાવાય છે ? 26 એપ્રિલ 21 એપ્રિલ 20 એપ્રિલ 28 એપ્રિલ 26 એપ્રિલ 21 એપ્રિલ 20 એપ્રિલ 28 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજીંગ એન્ડ ફાઈનાન્સ લિમિટેડ (IL & FS)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એસ.આર.મિશ્રા એસ.કે.શર્મા સી.એસ.રાજન એ.કે.સીકરી એસ.આર.મિશ્રા એસ.કે.શર્મા સી.એસ.રાજન એ.કે.સીકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા શહેરે ગ્લોબલ કોલાબોરેશન એડવાન્સડ વેક્સિનોલોજી ટ્રેઇનિંગ બેઠકની મેજબાની કરી ? નવી દિલ્હી ન્યૂયોર્ક લંડન જીનીવા નવી દિલ્હી ન્યૂયોર્ક લંડન જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતની મહાન દિવાલ (Great wall of India) અને વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલ ક્યા રાજ્યમાં આવેલી છે ? રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કયા દેશે શાહીન-3 નામક બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કર્યું ? UAE ચીન પાકિસ્તાન ભારત UAE ચીન પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP