કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
SDG અર્બન ઇન્ડેક્સ અને ડેશબોર્ડ 2021-22 ___ દ્વારા જાહેર કરવામાં આવ્યો.

એક પણ નહીં
શહેરી વિકાસ મંત્રાલય
નીતિ આયોગ
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતીય લેખીકા સુશ્રી ગીતાંજલી શ્રીએ અમેરિકન અનુવાદક ડેઝી રોકવાલ સાથે કયા પુસ્તક માટે વર્ષ 2022નું ‘ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ' જીત્યું છે ?

Tomb of Sand
A night all blood is black
A Five year sentence
The Children of Dynmont

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
20 મેના રોજ નીચેના પૈકી ક્યો દિવસ મનાવાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
વિશ્વ મેટ્રોલોજી દિવસ
આપેલ બંને
વિશ્વ મધમાખી દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP