કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય સંગઠને ‘ગ્લોબલ કોલાબોરેશન વિલેજ' નામક પહેલ શરૂ કરી છે ? UNESCO વર્લ્ડ બેંક WEF UNICEF UNESCO વર્લ્ડ બેંક WEF UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા ‘વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022'માં કુલ 180 દેશોમાંથી ભારત કયા ક્રમે છે ? 150 170 144 120 150 170 144 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ કાચબા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 24 મે 9 મે 23 મે 15 મે 24 મે 9 મે 23 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) WEFના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2021માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? સ્વીત્ઝર્લેન્ડ જાપાન સ્પેન જર્મની સ્વીત્ઝર્લેન્ડ જાપાન સ્પેન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ કંપનીએ પેટ્રોલ સાથે મિથેનોલના 15% મિશ્રણ સાથે M15 પેટ્રોલ લૉન્ચ કર્યું ? HPCL ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ONGC BPCL HPCL ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ONGC BPCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને ચટગાંવની ઓફર કરી હતી. આ ચટગાંવ શું છે ? એરપોર્ટ દરિયાઈ બંદર બાંગ્લાદેશનો નેશનલ હાઈવે ઘઉંનું બિયારણ એરપોર્ટ દરિયાઈ બંદર બાંગ્લાદેશનો નેશનલ હાઈવે ઘઉંનું બિયારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP