કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ટોમ્બ ઓફ સેન્ડ મૂળરૂપે ગીતાંજલી શ્રી દ્વારા લખાયેલી રેત સમાધિ પરથી અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક છે. ‘ટોમ્બ ઓફ સેન્ડ' આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝથી સન્માનિત થનારી ભારતીય ભાષામાં લખાનારી પ્રથમ પુસ્તક છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ટોમ્બ ઓફ સેન્ડ મૂળરૂપે ગીતાંજલી શ્રી દ્વારા લખાયેલી રેત સમાધિ પરથી અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક છે. ‘ટોમ્બ ઓફ સેન્ડ' આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝથી સન્માનિત થનારી ભારતીય ભાષામાં લખાનારી પ્રથમ પુસ્તક છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. મમતા બેનરજીને આ પુરસ્કાર તેમનું પુસ્તક ‘કબીતા બિતાન' માટે પ્રદાન કરાયો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને બાંગ્લા અકાદમી પુરસ્કાર એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જાહેર સેવાઓની ડોર સ્ટેપ ડિલીવરી માટેની યોજના મુખ્યમંત્રી મિતાન યોજના શરૂ કરી ? આંધ્રપ્રદેશ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ચા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 5 મે 21 મે 12 મે 29 મે 5 મે 21 મે 12 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રેપોરેટ વધારીને કેટલો કર્યો ? 4.25% 4.5% 4.75% 4.4% 4.25% 4.5% 4.75% 4.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ (International Firefighter Day) ક્યારે મનાવાય છે ? 10 મે 4 મે 8 મે 17 મે 10 મે 4 મે 8 મે 17 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP