ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મ ર ભ ન ય ય ય' બંધારણ ધરાવતો છંદ દર્શાવો ? સવૈયા શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા વસંતતિલકા સવૈયા શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ધરા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત સાંભળી સૌ હસી પડ્યાં. - રેખાંકિત ક્રિયાપદને ઓળખાવો. સકર્મક અકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ સકર્મક અકર્મક દ્વિકર્મક સંયુક્ત ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્યમાં 'રૂઆબબેર' શું છે ? વિશેષણ કૃદંત ક્રિયાવિશેષણ સંયોજક વિશેષણ કૃદંત ક્રિયાવિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ન્યૂનતા' ની સંધિ છોડો. ન્યૂ + અનતા ની + ઉનતા નિ + ઊનતા નૂ + ઉનતા ન્યૂ + અનતા ની + ઉનતા નિ + ઊનતા નૂ + ઉનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું તમને કશું ન કહું :(કર્મણી વાક્ય કયું છે ?) મારાથી તમને કશું કહેવાય નહીં તમને મારાથી કંઈ ન કહેવાય તમારાથી હું કશું ન કહું હુંથી તમને કહેવાય ન કશું મારાથી તમને કશું કહેવાય નહીં તમને મારાથી કંઈ ન કહેવાય તમારાથી હું કશું ન કહું હુંથી તમને કહેવાય ન કશું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'હળવે હળવે હળવે મારે મંદિર આવો રે !' માં કયો અલંકાર છે ? પ્રાસસાંકળી રૂપક અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ પ્રાસસાંકળી રૂપક અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP