ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન કયારે કરવામાં આવ્યું ? 28-01-1950 31-10-1950 14-11-1950 2-10-1950 28-01-1950 31-10-1950 14-11-1950 2-10-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (C.B.I.) નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? કેબિનેટ મંત્રાલય પી.એમ.ઓ. ગૃહમંત્રી પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ કેબિનેટ મંત્રાલય પી.એમ.ઓ. ગૃહમંત્રી પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73 માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમ વાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? આપેલ તમામ અનુસૂચિત જાતિઓ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ અનુસૂચિત જાતિઓ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યતાનો અધિકાર સમાનતાનો અધિકાર બંધારણીય ઉપાયના અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? હેબિયસ કોર્પસ કૉ-વોરન્ટો મેન્ડેમસ સર્ટિઓરરી હેબિયસ કોર્પસ કૉ-વોરન્ટો મેન્ડેમસ સર્ટિઓરરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP