કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન કોણ છે ? સંજુ સેમસન રવિચંદ્રન અશ્વિન જોસ બટલર દેવદત્ત પટ્ટીકલ સંજુ સેમસન રવિચંદ્રન અશ્વિન જોસ બટલર દેવદત્ત પટ્ટીકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 7 મે 7 એપ્રિલ 10 માર્ચ 8 ઓગસ્ટ 7 મે 7 એપ્રિલ 10 માર્ચ 8 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ હાઈપર ટેન્શન દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ? 17 મે 7 મે 14 મે 27 મે 17 મે 7 મે 14 મે 27 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ કંપનીએ દિલ્હી અને મેરઠ વચ્ચેની ભારતની પ્રથમ રીઝનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS)ની ડિઝાઈન કરી ? એલ્સટોમ DRDO HAL સિમેન્સ એલ્સટોમ DRDO HAL સિમેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ’ અથવા તો ‘માઉન્ટ એવરેસ્ટ દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવે છે ? 6 મે 24 મે 29 મે 16 મે 6 મે 24 મે 29 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં લૉન્ચ કરાયેલી સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર શિપ INS સુરત અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને તેનું નિર્માણ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં તે પ્રોજેક્ટ 15 અંતર્ગત ચોથી અને અંતિમ સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર છે. આપેલ બંને તેનું નિર્માણ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં તે પ્રોજેક્ટ 15 અંતર્ગત ચોથી અને અંતિમ સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP