કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. યોગ દિવસ 2022ની થીમ “માનવતા માટે યોગ' છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં યોગ દિવસ 2022ની થીમ “માનવતા માટે યોગ' છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ની ‘વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ'ની થીમ શું છે ? Journalism without fear or interfere Journalism Under Digital Siege Freedom of Information : the right know The Media as drivers of change Journalism without fear or interfere Journalism Under Digital Siege Freedom of Information : the right know The Media as drivers of change ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સિઓલ વન ઘોષણા (Seoul Forest Declaration) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 141 દેશોએ આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. તાજેતરમાં દક્ષિણ કોરિયાના સિઓલમાં 15મી વર્લ્ડ ફોરેસ્ટ્રી કોંગ્રેસમાં તે અપનાવવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘નેનો યુરિયા લિક્વિડ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. આપેલ તમામ આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. આપેલ તમામ આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈટાલિયન ઓપન 2022માં ‘મહિલા સિંગલ્સ’નું ટાઈટલ કોણે જીત્યુ છે ? સુશ્રી જ્યુિલિયાન ઓલ્મોસ સુશ્રી ઈગા સ્વીટેક સુશ્રી ઓન્સ જબેઉર સુશ્રી ગેબ્રિએલા ડાબ્રોસ્કી સુશ્રી જ્યુિલિયાન ઓલ્મોસ સુશ્રી ઈગા સ્વીટેક સુશ્રી ઓન્સ જબેઉર સુશ્રી ગેબ્રિએલા ડાબ્રોસ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બેંગલુરુમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ મેડલ ટેલીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે ? જૈન યુનિવર્સિટી પંજાબ યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ દિલ્હી યુનિવર્સિટી ઓફ મદ્રાસ જૈન યુનિવર્સિટી પંજાબ યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ દિલ્હી યુનિવર્સિટી ઓફ મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP