કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જમ્મુ કાશ્મીરમાં લોકસભાની બેઠકો કેટલી નિર્ધારિત કરાઈ ? 11 10 5 18 11 10 5 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 'રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર' અને ‘ગ્રામીણ ઓલિમ્પિક્સ’ની જાહેરાત કરી હતી ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 11 જૂન 16 જૂન 25 જૂન 26 જૂન 11 જૂન 16 જૂન 25 જૂન 26 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ચંદ્રનો અત્યારસુધીનો સૌથી વિસ્તૃત નકશો જારી કર્યો ? અમેરિકા ચીન ઈઝરાયેલ ફ્રાન્સ અમેરિકા ચીન ઈઝરાયેલ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ONGC વિદેશ લિમિટેડ (OVL)એ ક્યા દેશમાં ક્રૂડ ઓઈલની શોધ કરી ? શ્રીલંકા કોલમ્બિયા બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા કોલમ્બિયા બાંગ્લાદેશ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ સક્ષમ અગ્નિ 4 ઈન્ટરમીડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (IRBM)નું સફળ પરીક્ષણ કર્યું, તેની રેન્જ કેટલી છે ? 3500-4000 કિ.મી. 5000-5500 કિ.મી. 6000-6500 કિ.મી. 2500-3000 કિ.મી. 3500-4000 કિ.મી. 5000-5500 કિ.મી. 6000-6500 કિ.મી. 2500-3000 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP