કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ ક્રેડિટ લિન્કડ સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. જન કલ્યાણ પોર્ટલ લોક કલ્યાણ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ જન સમર્થ પોર્ટલ જન કલ્યાણ પોર્ટલ લોક કલ્યાણ પોર્ટલ લોક સમર્થ પોર્ટલ જન સમર્થ પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 2022 ગ્લોબલ ટ્રેન્ડ્સ રિપોર્ટ જારી કર્યો ? UNICEF UNDP UNCTAD UNHCR UNICEF UNDP UNCTAD UNHCR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પોસ્ટ વિભાગનું ઈ-લર્નિંગ પોર્ટલ ‘ડાક કર્મયોગી’ લૉન્ચ કર્યું ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સંચાર મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સંચાર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યનું પ્રથમ લકઝરી પર્યટન ક્રૂઝ જહાજ ‘એમ્પ્રેસ’ લૉન્ચ કરાયું ? કર્ણાટક તમિલનાડુ ગોવા કેરળ કર્ણાટક તમિલનાડુ ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય એસ્ટેરોઈડ દિવસ ક્યારે મનાવાય છે ? 15 જૂન 22 જૂન 12 જૂન 30 જૂન 15 જૂન 22 જૂન 12 જૂન 30 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 44મા એસ ઓલિમ્પિયાડનું આયોજન ક્યા કરાશે ? મુંબઈ ભોપાલ બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ ભોપાલ બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP