કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા સ્થળે પાંચ વાર તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા એમ.કરુણાનિધિની 16 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું ?

ચેન્નાઈ
મદુરાઈ
પુથુકુડ્ડી
કોઇમ્બતુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક શ્રી કે.કે.નું નિધન થયું છે. તેનું પૂરું નામ જણાવો ?

શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ
શ્રી કરણકુમાર કુન્નાથ
શ્રી કનિષ્કકુમાર કુન્નાથ
શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP