ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓ ને લગતી છે? ત્રીજી અનુસૂચિ પાંચમી અનુસૂચિ નવમી અનુસૂચિ સાતમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ પાંચમી અનુસૂચિ નવમી અનુસૂચિ સાતમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ કલાઈવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ કલાઈવ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીને કેટલા સમયમાં બંને ગૃહોની મંજૂરી મળવી અનિવાર્ય છે ? બે મહિના ત્રણ મહિના બંધારણ દર્શાવતું નથી. એક મહિનો બે મહિના ત્રણ મહિના બંધારણ દર્શાવતું નથી. એક મહિનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? સુકુમાર સેન જી.વી.માવલંકર હુકુમસિંહ જી.એસ.ધિલ્લોન સુકુમાર સેન જી.વી.માવલંકર હુકુમસિંહ જી.એસ.ધિલ્લોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો ? 1951 1960 1953 1956 1951 1960 1953 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત / સંઘશાસિત પ્રદેશોના વહીવટનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ? મુખ્યમંત્રી પ્રધાનમંત્રી રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં મુખ્યમંત્રી પ્રધાનમંત્રી રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP