કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) યુનાઈટેડ નેશન્સ દ્વારા 'ગુમ થયેલા બાળકો માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 22 મે 23 મે 25 મે 24 મે 22 મે 23 મે 25 મે 24 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલ વિભાગે વિવિધ જેલોમાં સજા ભોગવી રહેલા કેદીઓ માટે જિવહાલા નામક ઋણ યોજના શરૂ કરી ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 3 મે 11 મે 10 મે 7 મે 3 મે 11 મે 10 મે 7 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ એઈડ્સ રસી દિવસ’ અથવા તો ‘HIV રસી જાગૃતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 મે 29 મે 12 મે 4 મે 18 મે 29 મે 12 મે 4 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી રાજા રામ મોહનરાય સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. આપેલ તમામ તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. તેમણે 1825માં કોલકાત્તામાં 'વેદાંત કોલેજ'ની સ્થાપના કરી હતી. તેમણે 1803 થી 1814 સુધી વુડફોર્ડ અને ડિગ્બી હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે ખાનગી દિવાન તરીકે સેવા આપી હતી. આપેલ તમામ તેમણે ડેવિડ હાયરની મદદથી વર્ષ 1817માં હિન્દુ કોલેજની કોલકાત્તામાં સ્થાપના કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ટોમ્બ ઓફ સેન્ડ મૂળરૂપે ગીતાંજલી શ્રી દ્વારા લખાયેલી રેત સમાધિ પરથી અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ‘ટોમ્બ ઓફ સેન્ડ' આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝથી સન્માનિત થનારી ભારતીય ભાષામાં લખાનારી પ્રથમ પુસ્તક છે. ટોમ્બ ઓફ સેન્ડ મૂળરૂપે ગીતાંજલી શ્રી દ્વારા લખાયેલી રેત સમાધિ પરથી અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ‘ટોમ્બ ઓફ સેન્ડ' આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝથી સન્માનિત થનારી ભારતીય ભાષામાં લખાનારી પ્રથમ પુસ્તક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP