કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ચંદ્રનો અત્યારસુધીનો સૌથી વિસ્તૃત નકશો જારી કર્યો ? ચીન અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ચીન અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘શ્રેષ્ઠ યોજના’ (SHRESHTA Scheme) શરૂ કરવામાં આવી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. આપેલ તમામ ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. આપેલ તમામ ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022 અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ કૃષિ ભૂમિ મૂલ્ય સૂચકાંક લૉન્ચ કર્યો ? IIT ગાંધીનગર IIT દિલ્હી IIM અમદાવાદ IIT મદ્રાસ IIT ગાંધીનગર IIT દિલ્હી IIM અમદાવાદ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ Yoga For Humanity છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ Yoga For Humanity છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ મનાવાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ જળસર્વેક્ષણ દિવસ (World Hydrograply Day) ક્યારે મનાવાય છે ? 21 જૂન 27 જૂન 19 જૂન 6 જૂન 21 જૂન 27 જૂન 19 જૂન 6 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP