Talati Practice MCQ Part - 6
ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે ?

મોઢેરા
પાટણ
સિદ્ધપુર
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ?

કર્મણી
પ્રેરક
કર્તરી
ભાવે પ્રયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો.

3/20
1/30
3/40
3/10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

લૉર્ડ નોર્થબ્રુક
વિન્સ્ટન ચર્ચિલ
વેલેન્ટાઈન ચિરોલ
જનરલ ઓ. ડાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રપતિ કયા અનુ. અંતર્ગત સુપ્રીમકૉર્ટ પાસેથી સલાહ માગી શકે છે ?

અનુ. 144
અનુ. 142
અનુ. 141
અનુ. 143

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP