કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં CSIR-CDRIના વૈજ્ઞાનિક ડૉ.સુશાંત કરને કઈ બીમારી અંગે સંશોધન કરવા માટે 'પ્રો.એ. એન. ભાદુરી મેમોરિયલ લેક્ચર એવોર્ડ' એનાયત થયો ?

લીશમેનિયાસિસ (કાલાઝાર)
COVID-19
સ્વાઈન ફ્લુ
રૂબેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
PM SVANidhi યોજના અંતર્ગત લોન આપવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ?

બિહાર
હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP