કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર 'ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન' યોજના અંતર્ગત મુખ્ય 10 ક્ષેત્રોને આગામી 5 વર્ષમાં કેટલા રૂપિયાની પ્રોત્સાહન સહાય આપવામાં આવશે ?

3.46 લાખ કરોડ
46,000 કરોડ
1.46 લાખ કરોડ
2.46 લાખ કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતનો પ્રથમ 100% ઓર્ગેનિક કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ?

લક્ષદ્વીપ
પુડુચેરી
લદાખ
અંદામાન - નિકોબાર ટાપુ સમુહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ' ની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે કરી હતી ?

28 સપ્ટેમ્બર, 2019
29 ઓગસ્ટ, 2019
28 ઓગસ્ટ, 2019
29 સપ્ટેમ્બર, 2019

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP