કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્તમાન સંસદ ભવનનું ઉદઘાટન તત્કાલીન સમયે કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

લોર્ડ ઇરવીન
લોર્ડ રીડિંગ
લોર્ડ લિનલિથગો
લોર્ડ વિલિગ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ફાધર વાલેસે નીચેનામાંથી કયા પુસ્તક / પુસ્તકો લખ્યા હતા ?
1. કુટુંબ મંગળ
2. ધર્મ મંગળ
3. લગ્ન સાગર

1,2,3
માત્ર -1,3
માત્ર -1,2
માત્ર -2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

15 ડિસેમ્બર
17 ડિસેમ્બર
16 ડિસેમ્બર
18 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બ્લેક હોલ અંગેના સંશોધન બદલ કયા વૈજ્ઞાનિક/ વૈજ્ઞાનિકોને વર્ષ 2020નો ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે ?

એન્ડ્રીયા ગેઝ
આપેલા તમામ
રોજર પેનરોજ
રેઈનહાર્ડ ગેન્ઝલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP