Talati Practice MCQ Part - 6 ભૂદાન અને સર્વોદય આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું ? જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે ગાંધીજી ઠક્કરબાપા જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે ગાંધીજી ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો લાયકાત ગુમાવવી ખોટા પુરવાર થવુ ખોટું કામ કરવુ ખોટી વાત ઉડાડવી લાયકાત ગુમાવવી ખોટા પુરવાર થવુ ખોટું કામ કરવુ ખોટી વાત ઉડાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નિકોબાર સમૂહમાં કેટલા દ્વિપો આવેલા છે ? 23 14 19 12 23 14 19 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ વિસ્તારમાં કયા પાકનું વાવેતર થાય છે ? જુવાર ઘઉં ચોખા બાજરી જુવાર ઘઉં ચોખા બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ? પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન બંગાળ, બિહાર અને ઓડીશા મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત મુંબઈ, આસામ અને મદ્રાસ પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન બંગાળ, બિહાર અને ઓડીશા મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત મુંબઈ, આસામ અને મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___ વધી જાય અડધો થઈ જાય કોઈ ફરક ન પડે ઘટી જાય વધી જાય અડધો થઈ જાય કોઈ ફરક ન પડે ઘટી જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP