Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

ખુદીરામ બોઝ
લોકમાન્ય તિલક
વીર સાવરકર
વાસુદેવ બળવંત ફડકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
3 એપ્રિલ, 2027ના રોજ શનિવાર હોય તો 1 ઓક્ટોબર, 2027ના રોજ કયો વાર હશે ?

શનિવાર
ગુરુવાર
સોમવાર
શુક્રવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

બોટાદ
મોરબી
મહેસાણા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંધિ છોડો : ઉચ્છવાસ

ઉચ્છ + વાસ
ઉદ્ + શ્વાસ
ઉચ્છ + અવાસ
ઉછ્ + શ્વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ?
સેજ્ય

સેજ, શય્યા
સેજલ
સજળ
સજાવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાન ફ્રાન્સિસ્કો પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર (ચાર્ટર) પર કેટલા સભ્યદેશોએ સહી કરી તેનો સ્વીકાર કર્યો હતો ?

93
72
51
48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP