કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના 'ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ' અભિયાનની તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી ? UN ABD UNICEF WHO UN ABD UNICEF WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ કંપની દ્વારા ભારતી એકસા જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિ. હસ્તગત કરવામાં આવી ? ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ બજાજ એલાયન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ બજાજ એલાયન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે નવી રોજગારીના સર્જન માટે વધારાના કેટલા રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે ? 10,000 કરોડ 20,000 કરોડ 40,000 કરોડ 30,000 કરોડ 10,000 કરોડ 20,000 કરોડ 40,000 કરોડ 30,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત લઘુચિત્ર ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? ગુજરાત મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા શહેરમાં કોરોના સંક્રમણને રોકવા માટે એક અનોખી પહેલ 'પ્લાસ્ટિક લાઓ, માસ્ક લે જાઓ' શરૂ કરવામાં આવી ? ચેન્નાઈ દેહરાદૂન કોલકાતા હૈદરાબાદ ચેન્નાઈ દેહરાદૂન કોલકાતા હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ગાંધીનગરના વિકાસ માટે કયા દેશે ભાગીદારી નોંધાવી ? જાપાન અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાંસ જાપાન અમેરિકા ઇંગ્લેન્ડ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP