Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : સુલેહ કે સમાધાનીની વાતચીત ને વાટાઘાટ

વિષાલુ
વિષણ્ણ
વિષ્ટર
વિષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગ્રામ પંચાયતને જમીન મહેસૂલની કુલ આવકની કેટલા ટકા રકમની શિક્ષણ માટે જોગવાઈ કરવી જરૂરી છે ?

5 ટકા
15 ટકા
10 ટકા
12 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ?

એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ
બંને છેડા બંધ
બધા પ્રકારના નળાકારને
બંને છેડા ખુલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP