કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કઈ નદીઓના સંગમસ્થળ સોનપુર ખાતે એશિયાનો સૌથી મોટો પશુમેળો યોજાય છે ? ગંગા અને યમુના ગંગા અને કોસી સોન અને ગંગા યમુના અને સોન ગંગા અને યમુના ગંગા અને કોસી સોન અને ગંગા યમુના અને સોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સખારોવ પ્રાઈઝ અંગે સત્ય કથન/કથનો પસંદ કરો.કથન-i : સખારોવ પ્રાઈઝ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.કથન-ii : 2020નો સખારોવ પ્રાઈઝ બેલારૂસના વિરોધ પક્ષને એનાયત કરવામાં આવ્યું. i & ii બંને માત્ર - i માત્ર - ii એક પણ નહીં i & ii બંને માત્ર - i માત્ર - ii એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હાલમાં જ અમેરિકાએ બનાવેલા સ્પેસ ફોર્સના સભ્યોને શું કહેવાશે ? આમાંથી કોઈ નહિ Champions Guardians Custodians આમાંથી કોઈ નહિ Champions Guardians Custodians ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દિલ્હીમાં 'જન રસોઇ' કેન્ટીન શરૂ કરવાની જાહેરાત કોણે કરી છે ? ગૌતમ ગંભીર આમાંથી કોઈ નહિ અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા ગૌતમ ગંભીર આમાંથી કોઈ નહિ અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નોર્થ ઈસ્ટર્ન રિજન પાવર સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ વિશે ખોટું વિધાન જણાવો ? NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે. તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે. NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે. તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે. NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવા સંસદ ભવનની ડિઝાઇન તૈયાર કરનાર કંપની HCP મેનેજમેન્ટ ગુજરાતના કયા શહેર સાથે સંકળાયેલ છે ? ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP