કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'નમામિ ગંગે' પ્રોજેક્ટની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ? 2016 2015 2017 2014 2016 2015 2017 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આ વર્ષે કવિ બોટાદકરની કેટલામી જન્મજયંતી હતી ? 150 125 175 100 150 125 175 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કોનો સમાવેશ થાય છે ? બે સામાજિક કાર્યકરો એક પણ નહીં આપેલ બંને જુડીશીયલ મેજિસ્ટ્રેટ બે સામાજિક કાર્યકરો એક પણ નહીં આપેલ બંને જુડીશીયલ મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોવિડ -19ને મ્હાત આપવા કયા દેશે 'નો માસ્ક નો સર્વિસ' પોલીસી લૉન્ચ કરી ? અમેરિકા બાંગ્લાદેશ ભારત જાપાન અમેરિકા બાંગ્લાદેશ ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય ગ્રાહક દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં G-20નું વર્ચ્યુઅલ સંમેલન યોજાયું હતું, G-20 વિશે ખોટું વિધાન જણાવો ? હાલનો અધ્યક્ષ દેશ : ઈરાન G-20 = 19 દેશો+યુરોપિયન યુનિયન તે આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહિત કરે છે. સાઉદી અરબમાં 15મા G-20 શિખર સંમેલનનું આયોજન હાલનો અધ્યક્ષ દેશ : ઈરાન G-20 = 19 દેશો+યુરોપિયન યુનિયન તે આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહિત કરે છે. સાઉદી અરબમાં 15મા G-20 શિખર સંમેલનનું આયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP