કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 36મી નેશનલ ગેમ્સ અંગે યોગ્ય વિધાન પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી : હર્ષિકા રામચંદ્રન (કર્ણાટક) સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી : સાજન પ્રકાશ (કેરળ) એક પણ નહીં આપેલ બંને સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી : હર્ષિકા રામચંદ્રન (કર્ણાટક) સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી : સાજન પ્રકાશ (કેરળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022નો નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? આપેલ તમામ એલેસ બિયાલિયત્સ્કી યુક્રેનના માનવાધિકાર આયોગ-સેન્ટર ફોર સિવિલ લબર્ટીઝ રશિયન માનવાધિકાર સંગઠન - મેમોરિયલ આપેલ તમામ એલેસ બિયાલિયત્સ્કી યુક્રેનના માનવાધિકાર આયોગ-સેન્ટર ફોર સિવિલ લબર્ટીઝ રશિયન માનવાધિકાર સંગઠન - મેમોરિયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? કેરોલિન આર. બર્ટોજી આપેલ તમામ મોર્ટન મેલ્ડસ કે.બેરી શાર્પલેસ કેરોલિન આર. બર્ટોજી આપેલ તમામ મોર્ટન મેલ્ડસ કે.બેરી શાર્પલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્વંતે પાબોએ મેડિકલ માટેનો 2022નો નોબેલ પુરસ્કાર જીત્યો, તેઓ ક્યા દેશના આનુવંશિકવિદ છે ? અમેરિકા જર્મની ફ્રાન્સ સ્વીડન અમેરિકા જર્મની ફ્રાન્સ સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1. ધિરેન્દ્ર મેહતા 2. નટવર પટેલ 3. મમતા કાળિયા માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? કોર્પોરેટ બાબતોનું મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય કોર્પોરેટ બાબતોનું મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP