સમય અને કામ (Time and Work)
એક ફેકટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન ૫૨ ૨ાખ્યા. જો દરકે સ્ત્રીને દરેક પુરુષ કરતા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ?

પુરુષ : રૂ. 30, સ્ત્રી : રૂ. 25
પુરુષ : રૂ. 25, સ્ત્રી : રૂ. 20
પુરુષ : રૂ. 27.50, સ્ત્રી : રૂ. 22.50
પુરુષ : રૂ. 32.50, સ્ત્રી : રૂ. 27.50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
એક કામમાં A એ B કરતાં બમણો ઝડપી છે. બન્ને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે, તો A ને એક્લાન તે કામ પૂર કરતા કેટલા દિવસ લાગે ?

72
32
30
36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
A એક કામ 10 દિવસમાં કરે છે. B તે કામ 12 દિવસમાં અને C 15 દિવસમાં પુરું કરે છે. ત્રણે સાથે કામ શરૂ કરે છે. પરંતુ A 2 દિવસમાં કામ છોડી દે છે અને B કામ પુરું થવાના 3 દિવસ પહેલા કામ છોડી દે છે. કામ કેટલા દિવસ ચાલ્યું ?

7
5
8
6

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતા કેટલો સમય લાગશે ?

3 કલાક
2 કલાક
3 કલાક 45 મિનિટ
2 કલાક 45 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP