કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ટેમ્પલ 360 વેબસાઈટ લૉન્ચ કરી ?

સંસ્કૃતિ મંત્રાલય
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
‘ઊર્જા પ્રવાહ’ શું છે ?

ભારતીય સૈન્યની એન્ટિ ટેન્ક મિસાઇલ
ભારતીય વાયુસેનાની રડાર
ભારતીય તટરક્ષક જહાજ
ભારતીય નૌસેના જહાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

FIFA વર્લ્ડ કપ 2022ના સત્તાવાર મેસ્કોટ તરીકે La'eebનું અનાવરણ કરાયું.
આપેલ પૈકી એક પણ નહીં
FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કતારના દોહામાં કરવામાં આવનાર છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ વર્ષ 2024 સુધીમાં ક્યા સ્થળે કાર્યરત થઈ જશે ?

મધ્યપ્રદેશ
પંજાબ
કર્ણાટક
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP