Talati Practice MCQ Part - 7 કયા શાસકના ગરુડધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થયા છે ? ચંદ્રગુપ્ત મૌર્ય પુલકેશી બીજો ચંદ્રગુપ્ત બીજો અશોક ચંદ્રગુપ્ત મૌર્ય પુલકેશી બીજો ચંદ્રગુપ્ત બીજો અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રામ પંચાયતના બજેટ અંગેની જોગવાઈ ગુજરાત પંચાયત રાજ્ય અધિનિયમ, 1993ની કઈ કલમમાં દર્શાવાય છે ? કલમ 119 કલમ 116 કલમ 118 કલમ 117 કલમ 119 કલમ 116 કલમ 118 કલમ 117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે ? ગ્લાનિ - ગેબી નઠારું - આડત ઈલાજ - ઉપચાર ઈમાન - ઉપાય ગ્લાનિ - ગેબી નઠારું - આડત ઈલાજ - ઉપચાર ઈમાન - ઉપાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગેણિયું શબ્દ માટે ક્યો શબ્દસમૂહ યોગ્ય છે ? શંકર ભગવાનનો પોઠિયો ખેતરમાં ઝડપથી ખેડ કરતો એક જાતનો બળદ ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ ખૂંધ નીકળેલો બદળ શંકર ભગવાનનો પોઠિયો ખેતરમાં ઝડપથી ખેડ કરતો એક જાતનો બળદ ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ ખૂંધ નીકળેલો બદળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પિતૃ + ઔદાર્ય = ___ પિત્રૌદાર્ય પિતૌદાર્ય પિત્રોદાર્ય પિતૃ ઔદર્ય પિત્રૌદાર્ય પિતૌદાર્ય પિત્રોદાર્ય પિતૃ ઔદર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ___ do you visit the library every month ? Who How much How many How often Who How much How many How often ANSWER DOWNLOAD GUJARATI MCQ APP