Talati Practice MCQ Part - 7
નળ-A એક ટાંકી 20 મીનીટમાં ભરે છે. નળ-B 30 મીનીટમાં ભરે છે. નળ-A ચાલુ કર્યા બાદ 10 મીનીટ પછી નળ-B ખોલવામાં આવે છે. ટાંકી ભરતા કુલ ___ મીનીટ લાગે.
Talati Practice MCQ Part - 7
શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે. મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. RS 30 લેખે રંગવાનો ખર્ચ શોધો.