Talati Practice MCQ Part - 7 દિલીપસિંહ ભૂરીયા સમિતની રચના કયારે કરવામાં આવી હતી ? 1993 1992 1994 1991 1993 1992 1994 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દાંતનું ક્ષયન રોકવા માટે આપણને નિયમિત દાંતોને બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે ? બેઝિક તટસ્થ ક્ષારક એસિડિક બેઝિક તટસ્થ ક્ષારક એસિડિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : 'સરદાર ફૂલથીયે કોમળ હતા.' વર્ણાનુપ્રાસ અનન્વય યમક વ્યતિરેક વર્ણાનુપ્રાસ અનન્વય યમક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી - ક્રિયાવિશેષણ જણાવો. સ્થળવાચક હેતુવાચક રીતિવાચક પરિમાણવાચક સ્થળવાચક હેતુવાચક રીતિવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી સાહિત્યના પ્રથમ હાઈકુ ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'ની રચના કોણે કરી હતી ? ઝીણાભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ બાલાશંકર કંથારિયા બળવંતરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ મણિશંકર ભટ્ટ બાલાશંકર કંથારિયા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ___ you reach the station. don't forget ___ me. As soon as, to call While, call If, call If, to call As soon as, to call While, call If, call If, to call ANSWER DOWNLOAD GUJARATI MCQ APP