Talati Practice MCQ Part - 7 ‘ધૂળ ખંખેરવી’ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? ખૂબ ધમકાવવો ખૂબ પ્રશંસા કરવી ધૂળ સાફ કરવી સફાઈ કરવી ખૂબ ધમકાવવો ખૂબ પ્રશંસા કરવી ધૂળ સાફ કરવી સફાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મેગ્સેસે ઍવોર્ડ કયા દેશની સરકાર દ્વારા આપવામાં આવે છે ? અમેરિકા યુ.એ.ઈ. ફિલિપાઈન્સ ઈન્ડોનેશિયા અમેરિકા યુ.એ.ઈ. ફિલિપાઈન્સ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સશસ્ત્ર દળોમાં યુવાઓની ભરતી માટે જાહેર થયેલી અગ્નિપથ યોજનામાં જોડાનારા યુવાઓને શું કહેવામાં આવશે ? અગ્નિવીર ક્રાંતિવીર બાલવીર કર્મવીર અગ્નિવીર ક્રાંતિવીર બાલવીર કર્મવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કલ્પસર પરિયોજનામાં કઈ નદીનું પાણી ભળતું નથી ? ઢાઢર આજી સાબરમતી નર્મદા ઢાઢર આજી સાબરમતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 FIFA U-17 મહિલા વર્લ્ડ કપ કયા દેશમાં યોજાશે ? ફ્રાન્સ બેલ્જિયમ સ્પેન ભારત ફ્રાન્સ બેલ્જિયમ સ્પેન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો એક ગાડી 300 કિ.મી.નું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે તો તે ગાડીની સરેરાશ પ્રતિ કલાકની ઝડપ જણાવો. 78 કિ.મી. 91 કિ.મી. 100 કિ.મી. 97 કિ.મી. 78 કિ.મી. 91 કિ.મી. 100 કિ.મી. 97 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP