Talati Practice MCQ Part - 7 સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગોનો સરવાળો કેટલો થાય ? 20 5 10 25 20 5 10 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે પદ, પદ સમૂહો અને બે વાક્યોને જોડવાનું કાર્ય ભાષાનો ક્યો ઘટક કરે છે ? સંયોજક નામયોગી અનુગ ક્રિયા વિશેષણ સંયોજક નામયોગી અનુગ ક્રિયા વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : તેના દાંત દાડમના દાણા જેવા છે. વ્યાજસ્તુતિ રૂપક ઉપમા યમક વ્યાજસ્તુતિ રૂપક ઉપમા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મોઢામાં ચાંદા પડવા/મોં આવવું કયા વિટામીનની ખામીને કારણે થાય છે ? B6 (પાયરોડોક્સીન) B1 (થાયમીન) B2 (રિબોફ્લેવીન) B12 (સાયનોકોલામીન) B6 (પાયરોડોક્સીન) B1 (થાયમીન) B2 (રિબોફ્લેવીન) B12 (સાયનોકોલામીન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયું કાર્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ફરજિયાત કાર્ય છે ? શાકમાર્કેટ બનાવવા બાગબગીચા રમતગમતનાં મેદાનો જાહેર સ્વચ્છતા શાકમાર્કેટ બનાવવા બાગબગીચા રમતગમતનાં મેદાનો જાહેર સ્વચ્છતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ક્યા વૃક્ષની છાલમાંથી અને લાકડમાંથી ટેનીન નામક દ્રવ્ય મળે છે જે ઔષધિય ગુણ ધરાવે છે ? સાગ ખેર ચેર તાડ સાગ ખેર ચેર તાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP