કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આર્થિક અને સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

5 ડિસેમ્બર
6 ડિસેમ્બર
3 ડિસેમ્બર
4 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રેડિટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સ્ટીફન ફ્લેમિંગ
ગ્રેગ બારકલે
શશાંક મનોહર
ઇમરાન ખ્વાજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
લેબ નિર્મિત ચિકન મીટને મંજૂરી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ?

મ્યાનમાર
સિંગાપુર
ફ્રાન્સ
દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP