કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ICGની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977ના રોજ કરવામાં આવી હતી. આપેલ બંને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના પૂર્વ ક્ષેત્રમાં એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH) MK III સામેલ કરાયા છે. આપેલ પૈકી એક પણ નહીં ICGની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977ના રોજ કરવામાં આવી હતી. આપેલ બંને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના પૂર્વ ક્ષેત્રમાં એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર (ALH) MK III સામેલ કરાયા છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘જાતિ આધારિત ગણના' નામક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે ? ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ બિહાર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાને કેટલા વર્ષ પૂર્ણ થયા ? 20 વર્ષ 15 વર્ષ 9 વર્ષ 5 વર્ષ 20 વર્ષ 15 વર્ષ 9 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ (United Nations Public Service Day) ક્યારે મનાવાય છે ? 23 જૂન 11 જૂન 4 જૂન 20 જૂન 23 જૂન 11 જૂન 4 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G20 સંગઠનની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1989 1992 1971 1999 1989 1992 1971 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ ક્યા દેશ દ્વારા પ્રસ્તૂત બહુભાષાવાદ સંકલ્પ અપનાવ્યો; જેમાં પ્રથમવાર હિન્દીનો ઉલ્લેખ કરાયો છે ? નેપાળ ભારત ફ્રાન્સ બાંગ્લાદેશ નેપાળ ભારત ફ્રાન્સ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP