કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતીય નેવી માટે લોન્ચ કરાયેલ હિમગીરી શિપ કયા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયું હતું ?

પ્રોજેક્ટ 70A
પ્રોજેક્ટ 75A
પ્રોજેક્ટ 17A
પ્રોજેક્ટ 16A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાતના જામનગર ખાતે નવી રચાયેલી 'ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ'(ITRA) નું કોણે ઈ-લોકાર્પણ કરાવ્યું છે ?

શ્રી રામનાથ કોવિંદ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી આચાર્ય દેવવ્રત
શ્રી વિજયભાઈ રૂપાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કર્ણાટકમાં આવેલા કયા ગામના લોકો સંપૂર્ણપણે સંસ્કૃત ભાષા જ બોલે છે ?

ચેત્તાલી
પટ્ટુદક્કલ
હોરાનાડુ
મત્તુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP