Talati Practice MCQ Part - 7
હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો ?

સઆદતખાન
ટીપુ સુલતાન
નિઝામ-ઉલ-મુલ્ક
આસફજહાંખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બૅક્ટેરિયાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

લ્યુવેન હોક
લૂઈ પાશ્વર
રોબર્ટ કૂક
એરન બર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે ?

ગ્લાનિ - ગેબી
ઈમાન - ઉપાય
ઈલાજ - ઉપચાર
નઠારું - આડત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP