Talati Practice MCQ Part - 7 ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ? નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શિવરાજપુર શેની માટે જાણીતું છે ? પ્રાકૃતિક સ્થળ માટે મેંગેનીઝની ખાણો માટે મધના ઉત્પાદન માટે ભગવાન શિવના શિવાલય માટે પ્રાકૃતિક સ્થળ માટે મેંગેનીઝની ખાણો માટે મધના ઉત્પાદન માટે ભગવાન શિવના શિવાલય માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિરોધાર્થી શબ્દ લખો : સંયોગ વિનિયોગ વિયોગ યોગ સુયોગ વિનિયોગ વિયોગ યોગ સુયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ છે ? સત્યના પ્રયોગો સીધાં ચઢાણ બાંધ ગઠરીયા મારી હકીકત સત્યના પ્રયોગો સીધાં ચઢાણ બાંધ ગઠરીયા મારી હકીકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સરપંચની ચૂંટણી કેવી રીતે થાય છે ? પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા ઉપસરપંચ દ્વારા દરખાસ્ત મુકીને પંચાયતના મતદારો દ્વારા તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત વડે પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા ઉપસરપંચ દ્વારા દરખાસ્ત મુકીને પંચાયતના મતદારો દ્વારા તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત વડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સહકારી મંડળીઓની સ્થાપના કરવી એ મૂળભૂત અધિકાર છે - આ મુજબની જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી ? બંધારણીય સુધારો 99 બંધારણીય સુધારો 97 બંધારણીય સુધારો 96 બંધારણીય સુધારો 93 બંધારણીય સુધારો 99 બંધારણીય સુધારો 97 બંધારણીય સુધારો 96 બંધારણીય સુધારો 93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP