કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્વદેશી ઓફશોર પેટ્રોલ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે કેટલા શિપ શરૂ કરવામાં આવી રહ્યા છે ? 2 5 3 4 2 5 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 28 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં 'રાષ્ટ્રીય બંધારણ દિવસ' ની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે ? 68મી 69મી 71મી 70મી 68મી 69મી 71મી 70મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ ફિલ્મે 2021ના ઓસ્કાર એવોર્ડ માટેની ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં સત્તાવાર પ્રવેશ મેળવ્યો ? ટુમ્બડ ગલી બોય જલ્લીકટ્ટુ હેલ્લારો ટુમ્બડ ગલી બોય જલ્લીકટ્ટુ હેલ્લારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના સાદાત રહમાનને તેના સામાજિક સંગઠનની સ્થાપના અને મોબાઇલ એપ્લિકેશન 'સાયબર ટીન્સ' બનાવવા બદલ આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર 2020 એનાયત થયો ? બાંગ્લાદેશ પાકિસ્તાન મ્યાનમાર ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન મ્યાનમાર ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં શ્રી અટલબિહારી વાજપેઈના જન્મદિવસને 'સુશાસન દિવસ' તરીકે ઉજવવાનો પ્રારંભ ક્યારથી થયો હતો ? 2015 2014 2016 2013 2015 2014 2016 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બિહારની કેટલામી વિધાનસભા માટે સામાન્ય ચૂંટણીનું આયોજન થયું હતું ? 16મી 18મી 19મી 17મી 16મી 18મી 19મી 17મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP