કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સિંગલ યુઝ પ્લાસ્ટિક બાય બેક યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ મિઝોરમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. આપેલ પૈકી એક પણ નહીં NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ બંને પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. આપેલ પૈકી એક પણ નહીં NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ (International Day of Seafarer) ક્યારે મનાવાય છે ? 25 જૂન 11 જૂન 3 જૂન 17 જૂન 25 જૂન 11 જૂન 3 જૂન 17 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે સ્વદેશી નૂરી રોકેટની મદદથી પ્રથમ ઉપગ્રહ લૉન્ચ કર્યો ? ઈરાન તુર્કીયે દક્ષિણ કોરિયા સાઉદી અરબ ઈરાન તુર્કીયે દક્ષિણ કોરિયા સાઉદી અરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બૈખો ઉત્સવ ક્યા રાજયમાં મનાવવામાં આવે છે ? બિહાર છત્તીસગઢ આસામ કેરળ બિહાર છત્તીસગઢ આસામ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નાના વ્યવસાયોને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે ‘SMBસાથી ઉત્સવ’ પહેલ શરૂ કરી ? ફેસબુક વ્હોટ્સએપ ઈન્સ્ટાગ્રામ ટ્વિટર ફેસબુક વ્હોટ્સએપ ઈન્સ્ટાગ્રામ ટ્વિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP