Talati Practice MCQ Part - 7
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે...

તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી
ઉત્પાદન ઘણું ધીમું હોય છે
તેનો સંચય કરવો સહેલો છે
ખુબ જ મોંઘી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ધૂળ ખંખેરવી’ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ?

ધૂળ સાફ કરવી
ખૂબ પ્રશંસા કરવી
સફાઈ કરવી
ખૂબ ધમકાવવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગેણિયું શબ્દ માટે ક્યો શબ્દસમૂહ યોગ્ય છે ?

ખેતરમાં ઝડપથી ખેડ કરતો એક જાતનો બળદ
શંકર ભગવાનનો પોઠિયો
ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ
ખૂંધ નીકળેલો બદળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP