Talati Practice MCQ Part - 7 કાળા પાણીની સજા થઈ હોય અને શહીદ થનાર પ્રથમ ગુજરાતી ક્રાંતિકારી કોણ છે ? મૂળુ માણેક મગનલાલ વાણિયા ગરબડદાસ મુખી મોહનલાલ પંડ્યા મૂળુ માણેક મગનલાલ વાણિયા ગરબડદાસ મુખી મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિશ્વનો 25% હિસ્સો ભારતમાં ક્યા ખનિજનો છે ? કાર્બનડાયોક્સાઈડ એન્ટોક્સાઈડ થોરિયમ યુરેનિયમ કાર્બનડાયોક્સાઈડ એન્ટોક્સાઈડ થોરિયમ યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરળમાં લાલ લેટેરાઈટ જમીન આવેલી છે જે શેની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે ? સીતાફળ કાજુ બદામ કેરી સીતાફળ કાજુ બદામ કેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ___ you to wait for her ? How will How much did What do How long have How will How much did What do How long have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના ક્યા શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા છે ? આંક, માનવી, નોટ, ખેતર ખેતર, નોટ, પ્રેત, સોનું ખેતર, પ્રેત, આંક, માનવી આંક, ખેતર, સોનું, પ્રેત આંક, માનવી, નોટ, ખેતર ખેતર, નોટ, પ્રેત, સોનું ખેતર, પ્રેત, આંક, માનવી આંક, ખેતર, સોનું, પ્રેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત સરકારની ‘WASMO' સંસ્થા ક્યા પ્રકારની કામગીરી કરે છે ? પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી. ખેડૂતોને માર્ગદર્શન આપવું. આરોગ્યવિષયક કાર્યક્રમો તૈયાર કરવા. શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સવલતો ઊભી કરવી. પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી. ખેડૂતોને માર્ગદર્શન આપવું. આરોગ્યવિષયક કાર્યક્રમો તૈયાર કરવા. શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સવલતો ઊભી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP