Talati Practice MCQ Part - 7 બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા ક્યા નામે પ્રચલિત હતા ? કોરી ઢબુ પાવલી નિકલ કોરી ઢબુ પાવલી નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘ટ્રેન ચાલી’ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. ટ્રેન દોડી ગઈ ડ્રાઈવરે ટ્રેનને ચલાવી ટ્રેનથી ચલાયું ટ્રેનથી ચલાય છે. ટ્રેન દોડી ગઈ ડ્રાઈવરે ટ્રેનને ચલાવી ટ્રેનથી ચલાયું ટ્રેનથી ચલાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચે આપેલાં જોડકાં પૈકી કયુ જોડકું અર્થાલંકારોની બાબતમાં સાચું નથી ? 1) ઉપમા - સરખામણી 2) ઉત્પ્રેક્ષા - સંભાવના૩) રૂપક - એકરૂપતા4) વ્યાજસ્તુતિ - સલાહ5) અનન્વય - ભ્રમ ક્રમ - 1 થી 3ના જોડકાં સાચા છે. ક્રમ - 4 થી 5ના જોડકાં સાચા છે. તમામ જોડકાં સાચાં છે તમામ જોડકાં ખોટાં છે ક્રમ - 1 થી 3ના જોડકાં સાચા છે. ક્રમ - 4 થી 5ના જોડકાં સાચા છે. તમામ જોડકાં સાચાં છે તમામ જોડકાં ખોટાં છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 'હેડર' શબ્દ ___ રમત સાથે સંકળાયેલો છે. વોલીબોલ બેડમિન્ટન ટેનિસ ફૂટબોલ વોલીબોલ બેડમિન્ટન ટેનિસ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અક્ષરોના નીચે આપેલ જૂથ પૈકી કયું જૂથ અલગ પડે છે ? CZHK XUBU SENO MLAG CZHK XUBU SENO MLAG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાને લેવામાં આવે છે ? 1971 1981 1951 1961 1971 1981 1951 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP