Talati Practice MCQ Part - 7
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે...

તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી
તેનો સંચય કરવો સહેલો છે
ઉત્પાદન ઘણું ધીમું હોય છે
ખુબ જ મોંઘી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક ટ્રેન સ્ટેશન Aથી સ્ટેશન 8 વચ્ચેનું 60 કિ.મી. નું અંતર 45 મિનિટમાં કાપે છે. જો ટ્રેનની ઝડપ 5 કિ.મી./કલાક ધીમી કરવામાં આવે તો સ્ટેશન A થી B તરફ પહોચતા કેટલો સમય લાગશે ?

58 મીનીટ
54 મીનીટ
50 મીનીટ
48 મીનીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર
જયભિખ્ખુ પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયું કાર્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ફરજિયાત કાર્ય છે ?

બાગબગીચા
જાહેર સ્વચ્છતા
રમતગમતનાં મેદાનો
શાકમાર્કેટ બનાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ખોરાક અને કૃષિ સંગઠનનું વડુંમથક ક્યાં આવેલું છે ?

ન્યૂયોર્ક
પેરિસ
જિનિવા
રોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પંચાયતોનું ફંડ અને કર નાંખવાની સત્તા કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ?

અનુ. 243 (G)
અનુ. 243 (H)
અનુ. 243 (F)
અનુ. 243 (E)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP