સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ ? 5009.99 509.99 5.0099 5009.92 5009.99 509.99 5.0099 5009.92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, ૩ વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે. 2521 2519 7561 7559 2521 2519 7561 7559 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (8)2/3 ની કિંમત શોધો. 64 16 4 ¼ 64 16 4 ¼ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 12 છે. જો એકોની અદલાબદલી કરીએ, તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 18 જેટલી વધુ છે, તો તે સંખ્યા શોધો. 75 48 57 93 75 48 57 93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 1600 60 30 3600 1600 60 30 3600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5(1/4)નાં વિરોધીની વ્યસ્ત કઈ સંખ્યા છે ? 21/4 -4/21 -21/4 4/21 21/4 -4/21 -21/4 4/21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP