સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કઈ સંખ્યાને સૌથી વધારે ભાજક છે ? 182 99 101 176 182 99 101 176 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય. 3024 7058 1008 2016 3024 7058 1008 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 2, 6, 10, 14, .... નાં 20 પદોનો સરવાળો = ___ 600 1200 800 700 600 1200 800 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ ? 99966 99884 99856 99888 99966 99884 99856 99888 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો √16 + ³√216 ના જવાબનો તે જ રકમ વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવે ? 400 100 500 1000 400 100 500 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલબદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ___ નિઃશેષ વિભાજ્ય હોય છે. 11 વડે 10 વડે ચોક્કસ ન કહી શકાય 9 વડે 11 વડે 10 વડે ચોક્કસ ન કહી શકાય 9 વડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP