કમ્પ્યુટર (Computer)
ડિસ્ક ઉપર વધારાની નકામી ફાઈલો હોય તેને કાઢી નાખવા માટે કયા ટુલનો ઉપયોગ કરવામાં આવે છે ?

આમાંથી એક પણ નહિ
ઇન્ફોર્મેશન
ડિસ્ક ક્લીનપ
સિસ્ટમ રિસ્ટોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું કોમ્પ્યુટરનું ઈનપુટ ડિવાઈસ નથી ?

મોનિટર
જોયસ્ટીક
માઇક્રોફોન
કીબોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
મલ્ટી ટાસ્કીંગના પ્રકાર કયા છે ?

આપેલ બંને
કો-ઓપરેટીગ
પ્રિમિટીંગ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP